Exclusive Content:

Londres met en place une ligne de...

Write a detailed and engaging article about Londres met...

Jadwal Acara TV Senin, 25 November 2024:...

Write a detailed and engaging article about Jadwal Acara...

Waka Komisi XIII DPR Pertanyakan Dasar Hukum...

Write a detailed and engaging article about Waka Komisi...

Terrorist attack in Balochistan leaves 23 dead, Hive closed, vehicles stopped, IDs checked and shots fired | બલૂચિસ્તાનમાં આતંકવાદીઓનું હુમલો, 23 લોકોને મોત, હાઈવે બંધ, વાહનો રોકવામાં, આઈડી તપાસવામાં અને ગોળી ચાલવામાં આવી છે

Islamabad7 કલાક પેહલા કૉપી લિંક

પાકિસ્તાનમાં રવિવારે મોડી રાત્રે અજાણ્યા બંદૂકધારીઓએ 39 લોકોની હત્યા કરી હતી. પાકિસ્તાની અખબાર ડૉન અનુસાર, બલૂચિસ્તાનમાં હુમલાખોરોએ હાઈવે, પોલીસ સ્ટેશન અને પાકિસ્તાન અને ઈરાન વચ્ચેની રેલવે લાઈનને પણ નિશાન બનાવી હતી.

હુમલાખોરોએ પહેલા બલૂચિસ્તાનના મુસાખેલ જિલ્લામાં એક હાઇવે બ્લોક કર્યો હતો. હુમલાખોરોએ તેમના આઈડી કાર્ડ ચેક કરવાના નામે એક પછી એક 23 લોકોની ગોળી મારીને હત્યા કરી હતી. મૃત્યુ પામેલા તમામ લોકો મુસાફરો હતા. આ પછી રેલવે લાઇન પર થયેલા વિસ્ફોટમાં 6 લોકોના મોત થયા હતા.

જ્યારે પોલીસ સ્ટેશનો પર થયેલા હુમલામાં સુરક્ષાકર્મીઓ સહિત 10 લોકોના મોત થયા હતા. રિપોર્ટ અનુસાર, આતંકવાદી સંગઠન બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)એ એક પત્રકારને ઈ-મેલ કરીને હુમલાની જવાબદારી લીધી છે. રેડિયો પાકિસ્તાન અનુસાર જવાબી કાર્યવાહીમાં 12 BLA લડવૈયાઓ માર્યા ગયા છે.

જાતિય ઓળખના આધારે લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

BLA હુમલામાં માર્યા ગયેલા ઘણા મૃતકોની ઓળખ થઈ શકી નથી.

રેલવે બ્રિજ પર હુમલાના કારણે ઘણી ટ્રેનોનું સંચાલન ખોરવાઈ ગયું હતું.

વાહનોને આગ લગાવીને આતંકીઓ ભાગી ગયા
પાકિસ્તાની અખબાર ડૉન અનુસાર, હાઈવે પર માર્યા ગયેલા 23 લોકોમાંથી 20 પંજાબના હતા, જ્યારે 3 બલૂચિસ્તાનના હતા. મુસાખેલ પોલીસ અધિકારી નજીબ કાકરે જણાવ્યું કે બંદૂકધારીઓએ રારાશમ વિસ્તારમાં હાઇવે બંધ કરી દીધો હતો અને આવતા-જતા વાહનોની પૂછપરછ કરી રહ્યા હતા. ઘટના બાદ તેઓએ 12 વાહનોને આગ ચાંપી દીધી હતી અને પહાડી રસ્તેથી ભાગી ગયા હતા.

મુસાખેલના વરિષ્ઠ એસપી અયુબ ખોસોએ કહ્યું કે, પ્રતિબંધિત આતંકવાદી સંગઠને આ ઘટનાને અંજામ આપ્યો છે. જોકે, તેણે તેની ઓળખ જાહેર કરી ન હતી. તેમણે કહ્યું કે, એવું લાગે છે કે લોકોને તેમની જાતિની ઓળખ જાણ્યા પછી મારી નાખવામાં આવ્યા છે.

પાકિસ્તાનના પીએમ શરીફે હુમલાની નિંદા કરી
પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે હુમલાની આકરી નિંદા કરી છે. તેમણે કહ્યું કે, આ ઘટના માટે જવાબદાર આતંકવાદીઓને કડક સજા આપવામાં આવશે. દેશમાં કોઈપણ પ્રકારના આતંકવાદને સાંખી લેવામાં આવશે નહીં.

રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને બલૂચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતીએ પણ આતંકવાદની આ ઘટનાની નિંદા કરી છે. બુગતીએ કહ્યું કે, બલૂચિસ્તાન સરકાર આતંકવાદીઓનો પીછો કરશે.

રવિવારે રાત્રે થયેલા હુમલાની જવાબદારી કોઈ આતંકવાદી સંગઠને લીધી નથી.

એપ્રિલમાં પંજાબના 9 લોકોને આવા જ હુમલામાં ઠાર કરવામાં આવ્યા હતા

આ હુમલા પહેલાં એપ્રિલમાં પણ આવો જ હુમલો થયો હતો, જેમાં લોકોને ઓળખીને ગોળી મારી દેવામાં આવી હતી. ત્યાર બાદ બલુચિસ્તાનના નુશ્કી પાસે આઈડી કાર્ડ ચેક કર્યા બાદ 9 લોકોને ગોળી મારી દેવામાં આવી હતી. માર્યા ગયેલા લોકો પંજાબના હતા.

ઓક્ટોબર 2023 માં કેચ જિલ્લાના તુર્બતમાં અજાણ્યા હુમલાખોરોએ પંજાબના 6 મજૂરોની ગોળી મારીને હત્યા કરી હતી. આવી જ ઘટના 2015માં બની હતી. જ્યારે બંદૂકધારીઓએ તુર્બા નજીક એક મજૂર શિબિર પર હુમલો કર્યો હતો, જેમાં 20 કામદારો માર્

Latest

Newsletter

Don't miss

Coordinate Metrology Society introduces educational portal 3DMU

The Coordinate Metrology Society (CMS) has recently announced a...

Must-see in-state matchups in 2024

Maryland high school football fans have a lot to...

Insights into the Online Food Ordering Market in 2024: Economica

The worldwide Online Food Ordering industry has seen significant...

Londres met en place une ligne de bus reliant des quartiers où vit une importante communauté juive – L'Orient-Le Jour

Write a detailed and engaging article about Londres met en place une ligne de bus reliant des quartiers où vit une importante communauté juive  L'Orient-Le...

Jadwal Acara TV Senin, 25 November 2024: Rumah Pilkada di Kompas TV dan Senyum Iman di ANTV – Tribunnews.com

Write a detailed and engaging article about Jadwal Acara TV Senin, 25 November 2024: Rumah Pilkada di Kompas TV dan Senyum Iman di ANTV  Tribunnews.com....

Waka Komisi XIII DPR Pertanyakan Dasar Hukum Mary Jane Diserahkan ke Filipina – detikNews

Write a detailed and engaging article about Waka Komisi XIII DPR Pertanyakan Dasar Hukum Mary Jane Diserahkan ke Filipina  detikNews. The article should be structured...